Gujarati Shayari Darad bhari yade copy paste

 

Gujarati Shayari Darad bhari yade copy paste

 

નમસ્કાર મારા પ્યારા મિત્રો તમારું  ખુબ ખુબ સ્વાગત છે તમારા પ્યારા બ્લોગ માં મિત્રો આજે આપડે લાયા છે Gujarati Shayari Darad bhari yade copy paste જે તમને ખુબ જ પસંદ આવ સે મિત્રો અહી આપેલી બધી જ સાયરી તમને એક વાંચસો તેમ તેમ બધી જ સાયરી માં વાંચ વાનો રસ જાગસે મિત્રો અહી આપે લી બધી જ સાયરી એકદમ નવી જ છે. મિત્રો આજ ના જમાના માં કોઈ ને પોતાની પત્ની કોઈ ને પોતાનો પત્તી કોઈ ને દોસ્ત કોઈને ફ્રેન્ડ જ્યારે છોડી ને ચાલ્યા જાય છે ત્યારે તે વ્યક્તિ બિલકુલ અંદર થી એકલો થઈ જાય છે તેને પોતાના જીવન ના રંગ ઉદીગયા હોય તેવો અહેશાસ થાય છે તે બિલકુલ ગુમસુમ થઈ જાય છે દિલ માં કહેવા માટે ગણુંબધું હોય છે પણ કહી સકતા નથી અને પોતાનું દર્દ છુપાવે છે તે ક્યારે ક પોતાનો દિલ નો હાલ બીજા ને કહેવા માટે ઈચ્છા કરે છે પણ દિલ માં એ સવાલ ઉઠે છે કે દુનિયા વાડા મારો મજાક બનાવી ડે સે જ્યારે આવી પરિસ્થિતિ માં વ્યતિ હોય ત્યારે તે પોતાના દિલ નો હાલ નીચે આપેલી સાયરી મુજબ લોકો સમક્ષ પ્રસ્તુત કરે છે.

Gujarati Shayari Darad bhari yade 2025

કોણ સાચવશે છે તને મારી જેમ
જે અલગ પણ રહે અને
બહુ જ પ્રેમ પણ કરે
કોઈ મળ્યું નહીં તમારા જેવુ આજ સુધી
પણ એ વાત અલગ છે કે મળ્યા તો
તમે પણ નથી
ભૂલી જવું અને ભુલાવી દેવું
એ માત્ર એક વહેમ છે
બાકી દિલ માંથી ક્યારેય
નથી નીકળતા એજ પ્રેમ છે
કે મારા ગયા પછી એ બહુ રડશે
ઓ ભગવાન કે મને ખબર જ છે કે
મારું મોત એની બેવફાઈ ના કારણે જ થશે
મરવા માટે જ તો જીવું છું સાહેબ
બાકી જીવવા માટે તો ક્યાં હવે કંઈ રહ્યું છે
કમી નથી આ દુનિયામાં છોકરીઓની સાહેબ
પણ આ દિલમાં એના સિવાય
બીજું કોઈ મંજૂર નથી
કમી નથી આ દુનિયામાં છોકરાઓની સાહેબ
પણ આ દિલને એના સિવાય
બીજું કોઈ મંજૂર નથી
હવે હેડકી આવે તો પણ પાણી પી લઉં છું
બાકી છોડી દીધો છે એ વહેમ
કે કોઈ યાદ કરતું હશે
આ દુનિયાનો નિયમ છે સાહેબ
નવું આવે એટલે જૂનું ભૂલી જવાનું
પછી ભલે એ વસ્તુ હોય વ્યક્તિ હોય કે પ્રેમ
મારા મોતનું કારણ પૂછે
તો કહી દેજો કે બહુ યાદમાં ઉતરી ગયો હતો
શ્વાસ લેવાનું ભૂલી ગયો
લોકો કહે છે રાત ગઈ વાત ગઈ
પણ અહીંયા તો રાત પડે ને
બધું યાદ આવી જાય છે

હાર્ટ ટચિંગ દર્દભરી શાયરી

મારા નામની મહેંદી મૂકવાનું કહેતા હતા
પણ મહેંદી તો છોડો એમને
કંકોત્રી પણ ના લખી મારા નામની
તને યાદ ના આવે એવી એક પણ સવાર નથી બની
અને હું તને ભૂલી જાવ
એવી કોઈ રાત નથી પડી
સમય મારો પૂરો થઈ ગયો છે સાહેબ
કારણ કે મારી જાનુ બીજાની થઈ ગઈ છે
ભરોસો રાખ્યો જેમણે,
તેઓ જ વફા ભૂલી ગયા
વચનો આપ્યા બેહિસાબ,
અને ભુલાવી ગયા એક પળમાં
વફા મારે રાખી,
પરંતુ તેમણે ફરેવી દગાબાજી
જિંદગીના રસ્તે સાથે ચાલ્યા,
પરંતુ અંતે એકલા છોડી ગયા
પ્રેમમાં મળ્યો છે માત્ર દગો,
અને વિશ્વાસનો અંત છે
જિંદગીના રસ્તે એકલા ચાલી રહ્યા છીએ,
જ્યાં કોઈ સાથ નથી.
વફાની આશ રાખી,
પરંતુ દગાના ઘા મળ્યા

દુઃખ શાયરી ગુજરાતી

જિંદગીમાં ઉદાસી એવી છવાઈ,
કે ખુશીઓ ભૂલાઈ ગઈ
જેમણે જીવન સાથ આપ્યો હતો,
તેઓ જ દૂર થઈ ગયા
પ્રેમમાં મળ્યું છે ફક્ત દગો,
અને હવે વિશ્વાસ ન થાય
હવે તો એ પણ માને છે, અમે એટલા દુખી છે,
એના જ જોડે બેસી આંખમાં આશુ સમાવે છે
બેવફાઇની વાતો ન સમજતા અમે,
પણ સારા મિત્રો પણ આપણી મંજિલ હતી
જ્યારે પણ અમે એને માફ કરવા જવા,
ત્યારે એ કઈક નવું બોલી જતા હતા, હવે તે તૂટું છે
તારી બેજવાબદારી થી હું દુખી છું,
એના સ્નેહથી એ પ્રેમમાંથી તૂટેલું છું
મને બીજું મળ્યું, એ રીતે ખોટું લાગ્યું,
એના ખોટા થાવાને ક્યારેય ન સમજ્યું
જ્યારે યાદો થવાની હતી,
તમારા ખોટા અર્થમાં ઝગડાની શરૂઆત થઈ

માણસ ની યાદ રાખવાની શક્તિ નહિ પણ

એની ભૂલવાની શક્તિ પાર એના સુખ નો

આધાર છે.

Gujarati Shayari Darad bhari yade copy paste

જતી વખતે જો એકવાર પાછું વળીને જોયું હોત ને,

તો કદાચ તારી છોડીને જવાની ઈચ્છા બદલાઈ જાત

 

મારો પ્યાર સાચો હતો એટલે તારી યાદ આવતી હતી,

જો તારી બેવફાઈ પણ સાચી હોય તો હવે યાદો મા ના આવીશ

 

આંખો થાકી ગઈ છે આકાશ ને જોય-જોય ને,

પણ એ તારો તૂટતો જ નથી, કે જને જોઈને હું તને માંગી લવ.

 

રડતી આંખો ને હસાવનાર કોઈ નથી,

હારી ગયેલ હૈયા ને મંજિલ બતાવનાર કોઈ નથી,

આંસુ તો દરેક આંખો માં હોય છે,

પણ તે આંસુ ને સમજનાર કોઈ નથી.

 

ડર એ નથી કે કોઇ રીસાઈ ને ચાલ્યુ જાય છે,

ડર તો એનો છે કે લોકો હસ્તા હસ્તા બોલવાનું બંધ કરી દે છે.

 

એને બ્લોક કરતા પણ મારી આંગળીઓ ધ્રુજે છે,

ને એ કેવા હસતા હસતા દિલ તોડીને ચાલ્યા ગયા

 

ભરોસો ના હોય તો ભૂલી જા મને,

બાકી મને કોઈ દિવસ બેવફા ના કહીશ

 

એક દિવસ તો એવો આવશે જ કે

જયારે મારા જેટલું દર્દ તને પણ થશે.

 

વિધાતા એ કર્મ ની કલમ થી લખ્યા છે લેખ,

તો પછી શું કામ કરો છો અંદરો-અંદર દેખા-દેખ.

 

હવે નાજુક પોપચાંની કતલ કરવામાં આવી છે,

મારા સમય પછી કોઈ મારી નજરમાંથી નીચે આવી ગયું છે,

Gujarati Sed Shayari 

જયારે પણ વિનાશ થવાનો પ્રારંભ

થાય છે ત્યારે,

સરુવાત વાણી નો સંયમ ખોવાથી

થાય છે.

 

પ્રેમ કર્યો એટલે તો ભૂલી નથી શકતા,

જો ખાલી Time Pass જ કર્યો હોત ને,

તો ક્યારના Sorry કહીને Block કરી નાખ્યા હોત.

 

 

સાચી જરૂર હોય છે એક બીજા ને સમજવાની બાકી

સાથે જીવશુ સાથે મરશુ એતો માત્ર કહેવાના શબ્દ છે.

 

ઓય પાગલ મારી યાદ આવે છે ને, ત્યારે રડવાનુ નહી

મને આંખો બંધ કરી ને મહેસુસ કરજે, હું હમેશા તારા દીલમા જ રહુ છુ.

 

જાણો કઈ કુશળતાને લોકો શાયરી કહેશે ..!

આપણે કોઈને શું ન કહી શકીએ તે લખીએ છીએ,

 

પોતાની મસ્તી માં જીવતા શીખો જજો

તમને બદનામ કરીને મજા લેવાની

ઘણા છે.

 

કાંટા ખુંચે છે એનું કશું દુઃખ નથી મને

સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે

 

ફરેબી પણ છૂ, જિદ્દી છૂ અને પથ્થર દિલ પણ છૂ,

માસુમિયત ને ખોય નાખી છે મે વફા કરતા કરતા

 

પોતાની મસ્તી માં જીવતા શીખો જજો

તમને બદનામ કરીને મજા લેવાની

 

તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ તમારુ પોતાનુ,

તમને સમજયા વગર કોઈક બીજાની વાતો માં આવીને તમારા થી

દૂર થાય જાય છે.

 

પ્રેમ ન કરવો તે દુ:ખદ છે,

પરંતુ પ્રેમ કરવા માટે સક્ષમ ન હોવું તે ખૂબ દુ: ખી છે.

 

હસતા ચેહરા પાછળના આંશુ

જે જોઈ શકે

એનાથી વધારે પ્રેમ તમને

કોઈના કરી શકે.

 

કડવી પણ સાચી વાત, આજે પણ લોકો આજાણ્યા કરતા,

જાણીતા લોકો થી વધુ છેતરાય છે.

 

Other Link

https://onlinehindi99.com/ma-or-bache-ka-pyar-pe-shayari-in-hindi/

https://onlinehindi99.com/lambe-balo-par-shayari-hindi/

https://onlinehindi99.com/instagram-bio-from-dakor-ranchodrai/

Please follow and like us:

Leave a Comment